પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત

પંચમહાલના ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પતરા લગાવવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.   Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ […]

પંચમહાલ: ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો, પોલીસે 10 જેટલા લોકોની કરી અટકાયત
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:05 PM

પંચમહાલના ગોધરાના ગુહ્યા મહોલ્લામાં પોલીસ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો છે. કન્ટેન્મેન્ટ વિસ્તારમાં પતરા લગાવવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પોલીસે 2 શખ્સની ધરપકડ પણ કરી છે. ત્યારે પોલીસે 30 જેટલા શખ્સો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને પોલીસે કોમ્બિંગ કરીને 10 જેટલા લોકોની અટકાયત પણ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">