હવેથી કેટલાક ગુન્હાની તપાસ પોલીસ કોન્સ્ટેબલ કરશે, અત્યાર સુધી હેડકોન્સ્ટેબલથી ઉપરના હોદ્દાવાળા જ કરી શકતા હતા તપાસ

હવેથી કેટલાક ગુન્હાની તપાસ પોલીસ કોન્સ્ટેબલ કરશે, અત્યાર સુધી હેડકોન્સ્ટેબલથી ઉપરના હોદ્દાવાળા જ કરી શકતા હતા તપાસ

ગુજરાતમાં હવેથી પોલીસ કોન્સ્ટેબલ પણ પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે તેવા ગુન્હાની તપાસ હાથ ધરશે. અત્યાર સુધી હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર જ કોઈ પણ ગુન્હાની તપાસ કરી શકતા હતા. ગુજરાતમાં કેસનું ભારણ ઘટાડવા અને તપાસને વધુ ઝડપી બનાવવાના ભાગરૂપે ગૃહ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે, હવેથી એવા કોઈ […]

Bipin Prajapati

|

Jul 02, 2020 | 2:25 PM

ગુજરાતમાં હવેથી પોલીસ કોન્સ્ટેબલ પણ પાંચ વર્ષ સુધીની સજા થઈ શકે તેવા ગુન્હાની તપાસ હાથ ધરશે. અત્યાર સુધી હેડકોન્સ્ટેબલ કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર જ કોઈ પણ ગુન્હાની તપાસ કરી શકતા હતા. ગુજરાતમાં કેસનું ભારણ ઘટાડવા અને તપાસને વધુ ઝડપી બનાવવાના ભાગરૂપે ગૃહ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે, હવેથી એવા કોઈ પણ ગુન્હા હોય કે જેની સજા પાંચ વર્ષ કે પાંચ વર્ષથી ઓછી હોય તેવા ગુન્હાની તપાસ પોલીસ કોન્સ્ટેબલ કરી શકશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati