ભાજપના ધારાસભ્ય થાવાણીએ મહિલાને માર માર્યાની ઘટના બાદ કોંગ્રેસ મહિલા મોર્ચા દ્વારા રાજીનામાની માગણી

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય દ્વારા મહિલાને મારમારવાની ઘટના મુદ્દે મહિલા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલયે ધસી જઈને ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અને ધારાસભ્ય બલરામ થાવાણીના રાજીનામાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. બલરામ થાવાણી સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ કરી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]

ભાજપના ધારાસભ્ય થાવાણીએ મહિલાને માર માર્યાની ઘટના બાદ કોંગ્રેસ મહિલા મોર્ચા દ્વારા રાજીનામાની માગણી
TV9 Webdesk12

|

Jun 07, 2019 | 1:12 PM

અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય દ્વારા મહિલાને મારમારવાની ઘટના મુદ્દે મહિલા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના ખાનપુર ખાતેના કાર્યાલયે ધસી જઈને ન્યાયની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. અને ધારાસભ્ય બલરામ થાવાણીના રાજીનામાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. બલરામ થાવાણી સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ દેશનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડાયનોસોર મ્યુઝિયમનું લોકાર્પણ CM રૂપાણી કરશે, સામાન્ય પબ્લિક આ દિવસથી મુલાકાત લઈ શકશે

જો કાર્યવાહી ન કરાઈ તો મહિલા કાર્યકર્તાઓએ ઉગ્ર આંદોલન અને ધરણા કરવાની ચીમકી આપી છે. બીજી તરફ ભાજપના આગેવાને થાવાણી વિરુદ્ધ કાર્યવાહી થતી હોવાનું કહ્યું. મહિલાઓના ઉગ્ર વિરોધને પગલે ખાનપુર ભાજપના કાર્યાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati