ગાંધીનગરમાં Congressની બેરોજગારોને ન્યાય અપાવવા રેલી, ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત
ગાંધીનગર ખાતે બેરોજગારોને ન્યાય અપાવવા માટે Congressનાં ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી જો કે સત્યાગ્રહ છાવણી ખાતેથી કાઢવામાં આવેલી રેલી શરૂ થાય તે સાથે જ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત કરી લેવામાં આવી હતી. સેક્ટર 7 પોલીસે ધારાસભ્ય સહિત 25થી વધુ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસનાં કાર્યકરો અને ધારાસભ્ય દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત […]
ગાંધીનગર ખાતે બેરોજગારોને ન્યાય અપાવવા માટે Congressનાં ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી જો કે સત્યાગ્રહ છાવણી ખાતેથી કાઢવામાં આવેલી રેલી શરૂ થાય તે સાથે જ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત કરી લેવામાં આવી હતી. સેક્ટર 7 પોલીસે ધારાસભ્ય સહિત 25થી વધુ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસનાં કાર્યકરો અને ધારાસભ્ય દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.