કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના આ સભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સાણંદના કોંગ્રેસના સભ્ય મેરૂ ગોહિલ 100 કાર્યકર્તાઓ સહિત ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. સાણંદ APMC ખાતેની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરસભામાં મેરૂ ગોહિલ સહિત, સાણંદ APMCના ચેરમેન, APMCના 13 ડિરેકટરો તથા સાણંદ તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે. TV9 Gujarati Web Stories View more 30 લાખની […]

કોંગ્રેસને વધુ એક ફટકો, કોંગ્રેસના આ સભ્યએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો
Follow Us:
| Updated on: Apr 14, 2019 | 2:36 AM

કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સાણંદના કોંગ્રેસના સભ્ય મેરૂ ગોહિલ 100 કાર્યકર્તાઓ સહિત ભાજપનો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા છે.

સાણંદ APMC ખાતેની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરસભામાં મેરૂ ગોહિલ સહિત, સાણંદ APMCના ચેરમેન, APMCના 13 ડિરેકટરો તથા સાણંદ તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જાહેરસભામાં સંબોધન કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસ અને મહાગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">