નર્મદાના પાણી મુદ્દે મધ્યપ્રદેશ સરકાર અને કમલનાથથી નારાજ CM રૂપાણી, આપી દીધી ચેતવણી

નર્મદાના પાણી મુદ્દે મધ્યપ્રદેશ સરકાર અને કમલનાથથી નારાજ CM રૂપાણી, આપી દીધી ચેતવણી
vijay

નર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરી એકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સામે સામે આવી ગયા છે. નર્મદાના સરોવરના પાણી મુદ્દે મધ્યપ્રદેશ સરકારની ચેતવણીને રાજ્ય સરકારે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. CM રૂપાણીએ MPના મુખ્યપ્રધાન કમલનાથને ધમકી નહીં ચેતવણી આપી છે. એટલું જ નહીં સરકારે સ્પષ્ટ કહી દીધું કે, ગુજરાત નર્મદાનું પાણી મેળવીને જ રહેશે. રોચક VIDEO જોવા […]

TV9 Webdesk12

|

Jul 20, 2019 | 10:09 AM

નર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરી એકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સામે સામે આવી ગયા છે. નર્મદાના સરોવરના પાણી મુદ્દે મધ્યપ્રદેશ સરકારની ચેતવણીને રાજ્ય સરકારે આકરા શબ્દોમાં જવાબ આપ્યો છે. CM રૂપાણીએ MPના મુખ્યપ્રધાન કમલનાથને ધમકી નહીં ચેતવણી આપી છે. એટલું જ નહીં સરકારે સ્પષ્ટ કહી દીધું કે, ગુજરાત નર્મદાનું પાણી મેળવીને જ રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સરકારી ઓફિસના VIP બાથરૂમમાં જવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દીધી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તેમને કોઈ રોકી નહીં શકે. રૂપાણીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે,નર્મદાના મુદ્દે કોંગ્રેસ રાજકારણ રમવાનું બંધ કરે, નર્મદાના પાણીની વહેંચણી 1979ના ચુકાદા પ્રમાણે કરવામાં આવે છે. ગુજરાત સરકાર મધ્યપ્રદેશની કોઈપણ પ્રકારની ધમકીને વશ થશે નહીં તેવી ચેતવણી પણ રૂપાણીએ આપી હતી. તો સરદાર સરોવર બંધમાં 250 મેગાવોટ કેનાલ હેડ પાવર હાઉસમાં વીજ ઉત્પાદન ચાલુ છે અને વીજ ઉત્પાદન થયા પછી એ પાણી નર્મદાની મુખ્ય નહેરમાં વાળીને ઉપયોગમાં લેવાય છે. આ વીજ ઉત્પાદનનો 57 ટકા હિસ્સો મધ્યપ્રદેશને આજે મળે છે તે પણ સ્પષ્ટતા કરી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati