Local Body Polls 2021: કોંગ્રેસ પાણી અને વિજળી પણ નહોતી આપતી, પંચાયતની ચૂંટણીમાં CM વિજય રૂપાણીનો પ્રચાર

Local Body Polls 2021ઃ ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ ભાજપ તરફી આવ્યા બાદ, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પંચાયત અને પાલિકાની ચૂંટણીનો પ્રચાર તેજ કરી દિધો છે. આજે બાવળામાં જાહેરસભા સંબોધતા, વિજય રૂપાણીએ કોંગ્રેસ ઉપર વાકપ્રહાર કર્યા હતા.

Local Body Polls 2021: કોંગ્રેસ પાણી અને વિજળી પણ નહોતી આપતી, પંચાયતની ચૂંટણીમાં CM વિજય રૂપાણીનો પ્રચાર
Follow Us:
| Updated on: Feb 24, 2021 | 3:14 PM

Local Body Polls 2021: ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાવળામાં જાહેરસભા સંબોધી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, કોંગ્રેસ ઉપર વાક પ્રહાર કરતા કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને આઠ કલાક વિજળી અને સમયસર પાણી મળે તે જરૂરી છે. કોંગ્રેસના 45 વર્ષના શાસનમાં, ખેતી તો ઠીક પિવાનું પાણી પણ નહોતુ મળતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારે જ્યોતિગ્રામ યોજના ઘડી અને ગામડામાં 24 કલાક વિજળી આપી. કોંગ્રેસના શાસનમાં ગુજરાતની જનતાને પારાવાર મુશ્કેલી પડતી હતુ. આજે ભાજપના શાસનમાં ગુજરાતની પ્રજાને પાણી. વિજળી, બસ, રોજગારી સહીતની સુવિધાઓ મળી રહી છે. ભાજપના શાસનને ગુજરાતના છ શહેરી વિસ્તારોમાં, શહેરીજનોએ ગઈકાલે જ ચૂકાદો આપી ચૂક્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">