સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો

ભાજપના શાસનમાં ગરીબ માણસના અનાજનો પુરવઠો બારોબાર વેચાતો હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યા કે મોરારી બાપુના નામે બારકોડેડ રાશનકાર્ડ બન્યું છે. જેમાં હરિયાળી મોરારી બાપુ, નર્મદાબેન, પાર્થિવ મોરારી બાપુ, રાધિકા હરિયાળી સહિત 6 વ્યક્તિના નામ છે. અને રાધિકાબેને રાશનકાર્ડથી રાશનનો જથ્થો ઉપાડ્યો હોવાના પુરાવા કોંગ્રેસે રજૂ કર્યા છે. આ પણ […]

સરકારી અનાજનું વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે સંત મોરારિ બાપુનો ઉલ્લેખ કર્યો
morari-bapu
Follow Us:
| Updated on: Jul 15, 2019 | 12:02 PM

ભાજપના શાસનમાં ગરીબ માણસના અનાજનો પુરવઠો બારોબાર વેચાતો હોવાનો કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે વિધાનસભામાં આક્ષેપ કર્યા કે મોરારી બાપુના નામે બારકોડેડ રાશનકાર્ડ બન્યું છે. જેમાં હરિયાળી મોરારી બાપુ, નર્મદાબેન, પાર્થિવ મોરારી બાપુ, રાધિકા હરિયાળી સહિત 6 વ્યક્તિના નામ છે. અને રાધિકાબેને રાશનકાર્ડથી રાશનનો જથ્થો ઉપાડ્યો હોવાના પુરાવા કોંગ્રેસે રજૂ કર્યા છે.

આ પણ વાંચોઃ કચ્છ: બાઈક, ટ્રક અને છકડા વચ્ચે ત્રીપલ અકસ્માતમાં 10નાં મોત, જુઓ VIDEO

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાત વિધાનસભામાં ઉઠેલા મુદ્દા બાદ મોરારીબાપુના સ્વજનોમાંથી કોઇએ રાશન લીધું છે કે નહીં તેની તપાસ કરવાને બદલે ભાજપ સમગ્ર વાતને આડેપાટે લઇ જઇ રહ્યું છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાને વિધાનસભા ગૃહમાં મોરારી બાપુના થયેલા ઉલ્લેખને અયોગ્ય ગણાવ્યો. જયેશ રાદડિયાએ કહ્યું કે સંતને બદનામ કરનારી કોંગ્રેસે માફી માગવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">