કોંગો ફિવરના લીધે 3નાં મોત નિપજ્યા, લોકોમાં ફફડાટ યથાવત
રાજ્યમાં કોંગોને લઈને કિસ્સાઓ વધી રહ્યાં અને લોકો જ નહીં પણ મેડિકલ વિભાગનો સ્ટાફ પણ તેની ચપેટમાં આવી રહ્યો હોય તેવા સમાચાર છે. રાજ્યમાં કોંગો તાવના લીધે 3 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટમાં કોંગોના 11 કેસ સામે આવ્યા તો મોરબીમાં પણ કોંગોને લઈને કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. વી.એસ. હોસ્પિટલ ખાતે લોકોને […]
રાજ્યમાં કોંગોને લઈને કિસ્સાઓ વધી રહ્યાં અને લોકો જ નહીં પણ મેડિકલ વિભાગનો સ્ટાફ પણ તેની ચપેટમાં આવી રહ્યો હોય તેવા સમાચાર છે. રાજ્યમાં કોંગો તાવના લીધે 3 લોકોના મોત નિપજ્યા છે. રાજકોટમાં કોંગોના 11 કેસ સામે આવ્યા તો મોરબીમાં પણ કોંગોને લઈને કેસ સામે આવતા લોકોમાં ફફડાટ વધી રહ્યો છે. વી.એસ. હોસ્પિટલ ખાતે લોકોને સારવાર આપવામાં આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અમેરિકામાં આવી રહ્યું છે ભયંકર તૂફાન, ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરીને કહ્યું ‘સાવચેત રહો’
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો