Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી

Web Stories View more IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું? ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં અવનીત કૌરના દેશી લુકે જીત્યું […]

Video: ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી
Follow Us:
| Updated on: Jul 15, 2019 | 5:32 AM

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ફળોની બાગાયતી ખેતીમાં થોડા સમયથી પરદેશી, પણ હવે સાવ દેશી બનવા તરફ અગ્રેસર ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ઘર આંગણે વધ્યું છે. વા, હૃદય સંબંધિત રોગ સામે રક્ષણ, બોડીનો મેટા બોલિઝમ રેટ વધારવો, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગસ સામે ડ્રેગન ફ્રુટ ખુબ જ અસરકારક છે. ડાયાબિટીસ, અસ્થામાં સહિતના રોગમાં ફાયદાકારક એવા આ ફળમાં રહેલું વિટામિન-સી અને લાયકોપિન નામક રંજક દ્રવ્ય પ્રોસ્ટેટ કેન્સરને અટકાવે છે. આટલા બધા ફાયદા ધરાવતા ડ્રેગન ફ્રુટનો ખેડૂતોની દ્રષ્ટિએ સૌથી મોટો ગુણ એ છે કે તેનું વાવેતર કોઇ પણ સમયે થઇ શકે છે. પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પણ તેની ખેતી થઇ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે થઇ શકે છે ડ્રેગન ફ્રુટની દમદાર ખેતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતમાં વર્ષે ડ્રેગન ફ્રૂટની માંગ 25 હજાર મેટ્રિક ટનની સામે દેશમાં ઉત્પાદન 1500 ટન છે. હાલમાં આ ડ્રેગનફ્રુટનાં પ્રતિ કિલો 200 રૂપિયા ભાવ મળી રહે છે. તેની સામે તેની ખેતી ખુબ જ સસ્તી અને સરળ છે. જ્યાં વધારે ટીડીએસ ધરાવતું ક્ષારયુક્ત ભારે પાણી છે, તે જમીન પણ ડ્રેગનફ્રુટની ખેતી માટે માફક આવે છે. આ છોડ 3500થી 4000 ટીડીએસમાં પણ સરળતાથી ઉગે છે. સરેરાશ ત્રીસ વર્ષનું આયુષ્ય ધરાવતા ડ્રેગન ફ્રૂટની ખાસિયત એ છે કે જેમ-જેમ તેની ઉંમર વધે તેમ તેના ઉત્પાદનમાં વધારો થતો જોવા મળે છે. વાવેતર કર્યાનાં દોઠ વર્ષ પછી લગભગ 18માં મહિને તેનાં પર ફળો આવવાની શરૂઆત થાય છે. સમય જતા પ્રતિ છોડ ફળોનું ઉત્પાદન વધે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">