જાનથી મારી નાખવાની ધમકી આપી, ઓછા રૂપિયામાં કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાની બિલ્ડર સહિત 9 સામે ફરિયાદ
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડદ ગામના ખેડૂતે બિલ્ડર સહિત 9 સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 27 વિધા ખેતરના બજર ભાવ 27 કરોડ થાય છે. તેમ છતા બિલ્ડર અને તેના મળતીયાઓએ ધાકધમકી આપીને 11 કરોડ 11 લાખનો દસ્તાવેજ કરાવી લીધો છે. સમાધાન માટે બોલાવીને પૈસા પડાવી લેવા ઉપરાંત […]
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વડદ ગામના ખેડૂતે બિલ્ડર સહિત 9 સામે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. 27 વિધા ખેતરના બજર ભાવ 27 કરોડ થાય છે. તેમ છતા બિલ્ડર અને તેના મળતીયાઓએ ધાકધમકી આપીને 11 કરોડ 11 લાખનો દસ્તાવેજ કરાવી લીધો છે. સમાધાન માટે બોલાવીને પૈસા પડાવી લેવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનુ ફરિયાદમાં જણાવાયુ છે. અમદાવાદના બાપુનગરના કેટલાક અસામાજીક તત્વોએ જાનથી મારી નાખવાની, છેતરપિંડી આચરીને રૂપિયા પડાવી લીધા હોવાનું ફરીયાદીએ ફરીયાદમાં નોંધાવ્યુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો