નર્મદાઃ કલેક્ટર માસ્ક પહેર્યા વગર જ બેઠા કાર્યક્રમમાં, માસ્ક પહેરવાનું ફરમાન કરનાર જ પહેરતા નથી માસ્ક
કોરોનાના નિયમોનું પાલન શું માત્ર પ્રજા માટે જ છે. આ જવાબદાર પદાધિકારીઓ માટે નિયમો પાળવાની જરૂર નથી. ગરૂડેશ્વર મામલતદાર કચેરીના લોકાર્પણ સમારોહમાં કલેક્ટર ડી.એ.શાહ માસ્ક પહેર્યા વગર જ કાર્યક્રમમાં બેઠા. સાંસદો, ધારાસભ્યો સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર હતા. આ તમામ નેતાઓએ માસ્ક પહેરવાનો નિયમ બરાબર પાળ્યો, પરંતુ જિલ્લાની પ્રજાને માસ્ક પહેરવાનું ફરમાન આપનારા કલેક્ટરે જ બેદરકારી […]
કોરોનાના નિયમોનું પાલન શું માત્ર પ્રજા માટે જ છે. આ જવાબદાર પદાધિકારીઓ માટે નિયમો પાળવાની જરૂર નથી. ગરૂડેશ્વર મામલતદાર કચેરીના લોકાર્પણ સમારોહમાં કલેક્ટર ડી.એ.શાહ માસ્ક પહેર્યા વગર જ કાર્યક્રમમાં બેઠા. સાંસદો, ધારાસભ્યો સહિતના આગેવાનો કાર્યક્રમમાં હાજર હતા. આ તમામ નેતાઓએ માસ્ક પહેરવાનો નિયમ બરાબર પાળ્યો, પરંતુ જિલ્લાની પ્રજાને માસ્ક પહેરવાનું ફરમાન આપનારા કલેક્ટરે જ બેદરકારી દાખવી.
આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી લાગુ થશે કર્ફ્યૂ, કોરોના કેસો વધતા લેવાયો મોટો નિર્ણય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો