મુખ્યપ્રધાનને પણ ભાજપના પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા, પ્રદેશ અધ્યક્ષ દ્વારા કાર્ડ આપવામાં આવ્યું

મુખ્યપ્રધાનને પણ ભાજપના પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા, પ્રદેશ અધ્યક્ષ દ્વારા કાર્ડ આપવામાં આવ્યું

સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 400 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂર્હુતના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવ્યા હતા, ત્યારે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભાજપ દ્વારા ચાલી રહેલા અભિયાન પેજ પ્રમુખમાં મુખ્યમંત્રીને પણ તેમના વિસ્તારના પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા અને સી આર પાટીલ દ્વારા પેજ પ્રમુખનું આઈ કાર્ડ આપવામાં […]

TV9 Web Desk101

| Edited By: Kunjan Shukal

Dec 12, 2020 | 4:22 PM

સુરતમાં આજે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 400 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમૂર્હુતના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત આવ્યા હતા, ત્યારે ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ભાજપ દ્વારા ચાલી રહેલા અભિયાન પેજ પ્રમુખમાં મુખ્યમંત્રીને પણ તેમના વિસ્તારના પેજ પ્રમુખ બનાવવામાં આવ્યા અને સી આર પાટીલ દ્વારા પેજ પ્રમુખનું આઈ કાર્ડ આપવામાં આવ્યું. સાથો સાથ મુખ્યમંત્રીના પત્નીને પણ પેજ પ્રમુખ બનાવતા તેમનું પણ કાર્ડ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આપવામાં આવ્યું અને મુખ્યપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું કે મુખ્યપ્રધાન પહેલા તે એક ભાજપના પહેલા કાર્યકર્તા છે.

CM Rupani ne pan bjp na page pramukh banava ma aavya pradesh adhyaksh dwara card aapva ma aavyu

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: દેશમાં કોરોના વેક્સિન માટે હજુ રાહ જોવી પડશે ? વેક્સિન બનાવતી કંપનીઓએ ડેટા સબમિટ કરવા માગ્યો સમય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati