આવતીકાલે ગુજરાત પહોંચી શકે છે કોરોનાની રસી, CM રૂપાણી બપોરે 12 વાગ્યે કરશે મોટી જાહેરાત

આવતીકાલે કોરોનાની રસી (Covid Vaccine) ગુજરાત પહોંચી શકે છે, પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટમાંથી (Serum Institute) વહેલી સવારે રસીનું વિતરણ શરૂ કરાશે.

  • Kunjan Shukal
  • Published On - 19:57 PM, 11 Jan 2021
CM RUPANI LIVE- શ્રમ અને રોજગાર યોજનાનું કરાયું લોકાર્પણ
CM Vijay Rupani (File Image)

આવતીકાલે કોરોનાની રસી (Covid Vaccine) ગુજરાત પહોંચી શકે છે, પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટમાંથી (Serum Institute) વહેલી સવારે રસીનું વિતરણ શરૂ કરાશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટની રસીની કિંમત 200 રૂપિયા રહેશે. જેને લઈ ગુજરાતમાં એરપોર્ટ પર ગ્રીન કોરીડોર તૈયાર કરાયું છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani)પણ આવતીકાલે બપોરે 12 વાગ્યે મહત્વપૂર્ણ જાહેરાત કરશે.

 

 

 

 આ પણ વાંચો: લો બોલો, ગુજરાતમાં દારૂ પીવામાં મહિલાઓ ટપી ગઈ પુરુષોને, 5 વર્ષમાં આંકડા ડબલ !