VIDEO: કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં, CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ જશે રાજકોટ અને વડોદરાની મુલાકાતે

કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા છે. રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં સીએમ રૂપાણી રાજકોટ અને વડોદરાની મુલાકાતે જશે. બન્ને જિલ્લામાં બેઠકોનો દોર કરવામાં આવશે સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ કરશે મુલાકાત. વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં […]

VIDEO: કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં, CM રૂપાણી અને Dy.CM નીતિન પટેલ જશે રાજકોટ અને વડોદરાની મુલાકાતે
Follow Us:
| Updated on: Jul 29, 2020 | 5:15 AM

કોરોનાના વધતા કેસને લઇ સીએમ રૂપાણી એક્શનમાં આવ્યા છે. રાજકોટ અને વડોદરામાં કોરોનાના કેસ વધી રહ્યા છે એવામાં સીએમ રૂપાણી રાજકોટ અને વડોદરાની મુલાકાતે જશે. બન્ને જિલ્લામાં બેઠકોનો દોર કરવામાં આવશે સાથે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ કરશે મુલાકાત. વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">