Gujarat: વિરમગામ નગરપાલિકામાં મતદાન દરમ્યાન બે જુથ વચ્ચે મારામારી, પોલીસે લાઠીચાર્જ કર્યો

Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન દરમ્યાન અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 28, 2021 | 6:45 PM

Gujarat:  Gujaratમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી માટે મતદાન દરમ્યાન અમદાવાદ જિલ્લાની વિરમગામ નગરપાલિકામાં ભાજપ અને અપક્ષ ઉમેદવારોના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં બંને પક્ષના સમર્થકોએ એકબીજાના કાર્યકરો સાથે મારામારી કરી હતી. જેમાં મારામારી અને પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના વિરમગામના એમ જે હાઈસ્કૂલના મતદાન મથક પાસે ઘટી હતી. જો કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં એક વ્યકિતને ઈજા પહોંચી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકે પાત્ર ભજવનાર ભીખીબેને કર્યુ મતદાન, જાણો શું કહ્યું

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">