લો બોલો, કોવિડ વોર્ડમાં મહિલા દર્દી દાખલ હોવા છતા, સ્ટાફ રાત્રે તાળુ મારીને ઘરે જતો રહ્યો

લો બોલો, કોવિડ વોર્ડમાં મહિલા દર્દી દાખલ હોવા છતા, સ્ટાફ રાત્રે તાળુ મારીને ઘરે જતો રહ્યો

વાંકાનેર સિવીલ હોસ્પિટલના કોવીડ19ના સ્ટાફની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. કોરોના પોઝીટીવ મહિલા દર્દી સારવાર માટે કોવીડ વોર્ડમાં દાખલ કરાયા હતા. આમ છતા, કોવીડ વોર્ડના સ્ટાફ રાત્રે દરવાજે તાળુ મારીને જતો રહ્યો હતો. હોસ્પિટલના કોવીડ વોર્ડમાં એક માત્ર મહિલા દર્દીને જ દાખલ કરાયા હોવા છતા, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફે દરવાજે ખંભાતી તાળુ મારીને ચાલતી પકડી હતી. હોસ્પિટલના વોર્ડમાં કુતરા આટાફેરા કરતા હોવાનુ વિડીયોમાં બહાર આવ્યું છે. જુઓ વિડીયો.

Click on your DTH Provider to Add TV9 Gujarati