CIMS હોસ્પિટલ બિલ વિવાદ, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું તપાસ ચાલુ સત્ય સામે આવશે

અમદાવાદની CIMS  હોસ્પિટલ કોરોનાના દર્દીઓના બિલની ચુકવણીને લઇને હાલ વિવાદમાં છે. આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે આ અંગે એસીબીમા રજૂઆત કરવામા આવી છે. જેમાં હોસ્પિટલે જણાવ્યું છે કે તેમની સામે કિન્નાખોરી રાખીને નોટિસ આપવામા આવી છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:31 AM

અમદાવાદની CIMS  હોસ્પિટલ કોરોનાના દર્દીઓના બિલની ચુકવણીને લઇને હાલ વિવાદમાં છે. આ અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું કે આ અંગે એસીબીમા રજૂઆત કરવામા આવી છે. જેમાં હોસ્પિટલે જણાવ્યું છે કે તેમની સામે કિન્નાખોરી રાખીને નોટિસ આપવામા આવી છે.

જો કે આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે CIMS હોસ્પિટલ પર ચાલી રહેલી તપાસમા હોસ્પિટલે પણ એસીબીમા ફરિયાદ કરી છે. આ સમગ્ર કેસની તપાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ આ અંગે જે પણ તથ્યો સામે આવ્યા બાદ તપાસ હાથ ધરવામા આવશે. તેમજ જે પણ કસૂરવાર હશે તેની સામે પગલાં લેવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">