ચહેરાના પીમ્પલ્સ અને કાળા ડાઘને મેકઅપ દ્વારા છુપાવવાની જાણો શ્રેષ્ઠ રીત

ઘણીવાર ચહેરા પર ખીલના ડાઘ ધબ્બા પડી જાય છે. આ ડાઘ ધબ્બા છુપાવવાની સૌથી આસાન રીત છે મેકઅપ. પરંતુ ઘણી વખત યુવતીઓને મેકઅપ પ્રોડક્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ખબર હોતી નથી. એટલે ચહેરાને ખુબસુરત બનાવવાના ચક્કરમાં ભૂલ કરી બેસે છે. જાણો મેકઅપથી પીમ્પલ્સ અને કાળા ડાઘ ધબ્બાને કઈ રીતે છુપાવશો? Web Stories View more SBI […]

ચહેરાના પીમ્પલ્સ અને કાળા ડાઘને મેકઅપ દ્વારા છુપાવવાની જાણો શ્રેષ્ઠ રીત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 3:17 PM

ઘણીવાર ચહેરા પર ખીલના ડાઘ ધબ્બા પડી જાય છે. આ ડાઘ ધબ્બા છુપાવવાની સૌથી આસાન રીત છે મેકઅપ. પરંતુ ઘણી વખત યુવતીઓને મેકઅપ પ્રોડક્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની ખબર હોતી નથી. એટલે ચહેરાને ખુબસુરત બનાવવાના ચક્કરમાં ભૂલ કરી બેસે છે. જાણો મેકઅપથી પીમ્પલ્સ અને કાળા ડાઘ ધબ્બાને કઈ રીતે છુપાવશો?

Chehra na pimple ane kala dag ne make up dwara chupava ni jano shresth rite

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખીલ: ખીલ ત્વચા સાથે સંકળાયેલી એક સામાન્ય સમસ્યા છે. ખીલના ડાઘના કારણે ખૂબસૂરતી ઘટી જાય છે પણ જો મેકઅપ સ્કીલ હોય તો ખીલના કારણે ચહેરા પર પડેલા ડાઘ ધબ્બાને સહેલાઈથી છુપાવી શકાય છે.

1. સૌથી પહેલાં ચહેરો સાફ કરો. ઓઈલી સ્કીનને કારણે ત્વચાના રોમછિદ્રો બંધ થઈ જાય છે એટલે ખીલ થાય છે. મેકઅપ શરૂ કરતાં પહેલાં ત્વચાને એન્ટી બેક્ટેરિયલ સોપ અથવા ફેસવોશથી સાફ કરો. એનાથી બેક્ટેરિયા દૂર થાય છે અને મેકઅપ પ્રોડકટથી નુકસાન થતું નથી.

2. મેકઅપ કરતા પહેલાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો. સ્કીનને મોઈશ્ચરાઈઝ ન કરવાથી ફાઉન્ડેશન ત્વચાના ડ્રાય ભાગ પર જમા થાય છે. ચહેરાને મોશ્ચરાઈઝ કરવાથી મેકઅપ પ્રોડક્ટ નેચરલ દેખાય છે.

3. પ્રાઈમરને મેકઅપની પહેલી પ્રોડક્ટ માનવામાં આવે છે. એ મોટા રોમછિદ્રોને બંધ કરે છે. એટલે તમારો બેઝ સ્મૂધ દેખાય છે. ત્યારબાદ ખીલના ડાઘ ધબ્બા છુપાવવા માટે કલર કરેક્ટરનો યુઝ કરો. રેડ ખીલ છુપાવવા ગ્રીન કરેક્ટર અને બ્રાઉન ખીલ છુપાવવા પિંક બેઈઝડ કરેક્ટરનો ઉપયોગ કરો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કન્સિલર:

કલર કરેક્ટરની ઉપર કન્સિલર લગાવો. જ્યારે ખીલના ડાઘ છુપાવવાની વાત હોય ત્યારે કન્સિલરથી બહેતર કોઈ પ્રોડક્ટ નથી. ગ્રીન પ્રાઈમર અથવા ગ્રીન કન્સિલરને ડાયરેકટ ખીલ પર લગાવી શકાય છે. ડાર્ક સ્પોટ પર સ્કીન ટોન સાથે મેચ થતું કન્સિલર લગાવો. પછી રેગ્યુલર ફાઉન્ડેશન લગાવી મેકઅપ કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લાર્જ પોર્સ:

મોટા છિદ્રો છુપાવવા ત્વચાને બરાબર એક્સફોલિકેટ કરો. ત્યારબાદ સેલીસાઈક્લિક એસિડવાળું ફેસ સિરમ લગાડી પાંચ મિનિટ બાદ પ્રાઈમર લગાવો. સિલિકોન બેઈઝ પ્રાઈમર લગાવવાથી મોટા છિદ્રો પુરાઈ જાય છે.

Chehra na pimple ane kala dag ne make up dwara chupava ni jano shresth rite

વ્હાઇટ હેડ્સ:

ચહેરાને પાણીથી ધોઈ લો. ત્યારબાદ કન્સિલર લગાવો. કન્સિલર ડ્રાય અને થોડું જાડું હોવું જોઈએ. આઈ લાઈનર બ્રશથી કન્સિલર વ્હાઇટ હેડ્સ અને એની આસપાસ લગાવો પછી આંગળીથી હળવેથી બ્લેન્ડ કરો. ટ્રાન્સલુઅન્ટ પાઉડર લગાવો નહીં. એના બદલે સ્કીન ટોન સાથે મેચ થતું પાઉડર ફાઉન્ડેશન લગાવી શકો. કાળા કુંડાળા છુપાવવા લિકવિડ કન્સિલરને બદલે ક્રીમયુક્ત કન્સિલર પસંદ કરો. જો ચહેરો ઘઉંવર્ણો હોય તો યલો અને ગોરો હોય તો લાઈટ ગુલાબી કન્સિલર લગાવો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">