સુરતઃ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ કર્યો આપઘાત, યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા ધમકી આપ્યાનો આરોપ
સુરતની એક યુવતીએ જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ મચ્યો છે. યુવતી 26 વર્ષની જ હતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી. યુવતીના પરિવારજનોની વાત માનીએ તો, પંછીલા લુણગરિયા નામની આ યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગી જતાં જૂની કંપનીના માલિકે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. પરિવારનો આરોપ છે કે અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીના માલિકે ધમકી આપી હોવાના કારણે […]
સુરતની એક યુવતીએ જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ મચ્યો છે. યુવતી 26 વર્ષની જ હતી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી. યુવતીના પરિવારજનોની વાત માનીએ તો, પંછીલા લુણગરિયા નામની આ યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગી જતાં જૂની કંપનીના માલિકે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. પરિવારનો આરોપ છે કે અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીના માલિકે ધમકી આપી હોવાના કારણે તેમની દીકરીએ જીવન ટૂંકાવ્યું છે. યુવતીના પિતાની માગ છે કે કંપનીના માલિક સંજય અગ્રવાલને ઓછામાં ઓછી 10 વર્ષની સજા થાય અને પોલીસ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરે.
આ પણ વાંચો: ગાંધીનગર: LRD મહિલા ભરતીનો મુદ્દો, ઓર્ડર જલદી આપવા મહિલાઓની માગ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો