Anandનાં બોરસદ ડભાસી પાસે સ્થાનિકોનો ચક્કાજામ, સિકસ લેન હાઇવે પર ડભાસી પાસે નાળુ બનાવવા માગ

Anandનાં બોરસદ ડભાસી પાસે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વાસદ-બગોદરા સિકસ લેન હાઇવે પર ડભાસી પાસે નાળુ બનાવવાની માગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો.

| Updated on: Feb 06, 2021 | 2:27 PM

Anandનાં બોરસદ ડભાસી પાસે સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. વાસદ-બગોદરા સિકસ લેન હાઇવે પર ડભાસી પાસે નાળુ બનાવવાની માગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. જો કે ટક્કાજામ બાદ સ્થળ પર પોહચેલી પોલીસે લાઠીચાર્જ કરતા મામલો બિચક્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">