ભાવનગર: પરીક્ષામાં સામૂહિક ચોરી થઈ, 4 જવાબદારને સસ્પેન્ડ કરાયા

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના નિરીક્ષક જ વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યાં છે . ધોરણ 6 અને 8માં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.  આ ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગયી હતી. બેદરકારી દાખવવા  બદલ 4 જવાબદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. Web Stories View more IPL […]

ભાવનગર: પરીક્ષામાં સામૂહિક ચોરી થઈ, 4 જવાબદારને સસ્પેન્ડ કરાયા
આ તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Oct 18, 2019 | 3:27 PM

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના નિરીક્ષક જ વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યાં છે . ધોરણ 6 અને 8માં સામાજીક વિજ્ઞાનની પરીક્ષામાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.  આ ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગયી હતી. બેદરકારી દાખવવા  બદલ 4 જવાબદારોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   દિવાળીમાં સાવધાન…ભેળસેળિયા માવાની મીઠાઈ બની શકે છે તમારા માટે મુસીબત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">