CCTV: ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીની સારવાર મુદ્દે ડોકટર સાથે મારામારી

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીની સારવાર મુદ્દે ડોકટર સાથે મારામારી થવાની ઘટના બની હતી. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં ફરજ પરના બે ડોકટરને માર માર્યો હતો. આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ છે. આ પણ વાંચો: VIDEO: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક […]

CCTV: ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીની સારવાર મુદ્દે ડોકટર સાથે મારામારી
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 5:37 PM

ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીની સારવાર મુદ્દે ડોકટર સાથે મારામારી થવાની ઘટના બની હતી. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં ફરજ પરના બે ડોકટરને માર માર્યો હતો. આ મામલે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત ચાર લોકો સામે ફરિયાદ છે.

આ પણ વાંચો: VIDEO: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બેંક ઓફ બરોડમાં લૂંટ

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">