Bhavnagar: મહુવા રેલવે સ્ટેશન રોડ પર અકસ્માત, 35 વર્ષીય યુવકનું થયું મોત

ભાવનગરના મહુવા રેલવે સ્ટેશન રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર અજાણ્યા ટ્રકચાલકની ટક્કરે એક્ટિવાચાલક 35 વર્ષીય યુવકનું મોત થયું છે.

| Updated on: Feb 07, 2021 | 11:03 AM

ભાવનગરના મહુવા રેલવે સ્ટેશન રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. સતત ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર અજાણ્યા ટ્રકચાલકની ટક્કરે એક્ટિવાચાલક 35 વર્ષીય યુવકનું મોત થયું છે. યુવકનું નામ પ્રતિક જગડ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે એક્ટિવા પર માલ-સામાન લઈને જઈ રહેલા યુવક ટ્રકના પાછળના ટાયર નીચે આવી જાય છે અને નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થાય છે. પરંતુ ટ્રકચાલક તેની પરવા કર્યા વિના ફરાર થઈ જાય છે. ત્યારબાદ દોડી આવેલા લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">