VIDEO: અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા, શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો
અમદાવાદમાં વાલીઓએ DPS બહાર ધામા નાખ્યા છે. DPSની માન્યતા રદ વિવાદમાં વાલીઓએ શાળા બહાર જ રાતવાસો કરવાનુ નક્કિ કર્યું છે. શાળા પાસે મંડપ અને ગાદલા લાવવામાં આવ્યા છે અને તમામ વાલીયો ભેગા થયા છે. આ પણ વાંચો: VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

અમદાવાદમાં વાલીઓએ DPS બહાર ધામા નાખ્યા છે. DPSની માન્યતા રદ વિવાદમાં વાલીઓએ શાળા બહાર જ રાતવાસો કરવાનુ નક્કિ કર્યું છે. શાળા પાસે મંડપ અને ગાદલા લાવવામાં આવ્યા છે અને તમામ વાલીયો ભેગા થયા છે.
આ પણ વાંચો: VIDEO: કેશોદમાં કમોસમી વરસાદ ખાબક્યો, માર્કેટ યાર્ડમાં મગફળીનો મોટો જથ્થો પલળ્યો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
