ભ્રષ્ટાચાર વિરુદ્ધ CBIની કાર્યવાહી, દેશભરમાં 150 ઠેકાણે દરોડા પાડવાની કામગીરી કરાઈ
સીબીઆઈએ દેશભરમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ 150થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ રેલવે, પરિવહન, બેંક, બીએસએનએલ સહિત અનેક વિભાગોમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈ તે ઓફિસોમાં તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ રીતે લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View […]

સીબીઆઈએ દેશભરમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ 150થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ રેલવે, પરિવહન, બેંક, બીએસએનએલ સહિત અનેક વિભાગોમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈ તે ઓફિસોમાં તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કઈ રીતે લોકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
અમદાવાદના આ વિસ્તારમાં રહે છે સૌથી વધુ મુસ્લિમ
એકમાત્ર મુસ્લિમ દેશ જેનો કેપ્ટન ઈસ્લામમાં માનતો નથી
પ્રેમાનંદ મહારાજને આશ્રમમાંથી કેમ કાઢી મૂકવામાં આવ્યા હતા ?
પાકિસ્તાની ક્રિકેટર મોડેલ સાથે ગેમ રમતો જોવા મળ્યો
Jioના 70 દિવસના પ્લાને મચાવી હલચલ ! 105GB ડેટા સાથે મળી રહ્યું ઘણુ બધું
શિવલિંગ પર બિલિપત્ર સીધુ ચઢાવવું જોઈએ કે ઊંધુ? આ જાણી લેજો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સીબીઆઈએ ગુજરાતમાં વડોદરા, ગાંધીનગર અને હિંમતનગર તો દિલ્હી, જયપુર, જોધપુર, ગૌહાટી, શ્રીનગર, શિલોંગ, ચંદીગઢ, શિમલા, ચેન્નાઈ, મદુરાઈ, કોલકાતા, હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ, પુણે, ગોવા, ભોપાલ અને જબલપુરમાં તપાસ કરી રહી છે.
[yop_poll id=”1″]