VIDEO: ધોરાજીની સફુર નદીમાં ધસમસતુ પુર, કોઝવે ડૂબ્યો
રાજકોટ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે, અનેક નાની નદીઓ, ચેકડેમ અને તળાવમાં વરસાદી પાણીની આવક થવા પામી છે. ચોમેર વરસાદને લીધે, રાજકોટના ધોરાજી પાસેની સફુર નદીમાં પૂર આવ્યું છે. પૂરના ધસમસતા પાણીમાં કોઝવે પણ ડુબી ગયો હતો. જુઓ વિડીયો. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા […]
રાજકોટ જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા સાર્વત્રિક વરસાદને કારણે, અનેક નાની નદીઓ, ચેકડેમ અને તળાવમાં વરસાદી પાણીની આવક થવા પામી છે. ચોમેર વરસાદને લીધે, રાજકોટના ધોરાજી પાસેની સફુર નદીમાં પૂર આવ્યું છે. પૂરના ધસમસતા પાણીમાં કોઝવે પણ ડુબી ગયો હતો. જુઓ વિડીયો.