VIDEO: સુરતમાં મોતનો થાંભલો, પુણાગામમાં વીજ થાંભલાને અડકી જતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત

સુરતના વીજકરંટ લાગતા યુવતીનું મોત નીપજ્યું છે. ઘટના પુણાગામ વિસ્તારની છે કે જ્યાં એક યુવતી રોડની બાજુમાં રહેલા થાંભલાના વાયરને અડી ગઈ અને કરંટ લાગતા મોતને ભેટી હતી. યુવતીના મોત બાદ સ્થાનિકોએ ભારે હંગામો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે રોડની બાજુમાં આવેલા થાંભલામાંથી કરંટ આવતો જ હતો. રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના […]

VIDEO: સુરતમાં મોતનો થાંભલો, પુણાગામમાં વીજ થાંભલાને અડકી જતાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત
Follow Us:
| Updated on: Jun 28, 2019 | 10:57 AM

સુરતના વીજકરંટ લાગતા યુવતીનું મોત નીપજ્યું છે. ઘટના પુણાગામ વિસ્તારની છે કે જ્યાં એક યુવતી રોડની બાજુમાં રહેલા થાંભલાના વાયરને અડી ગઈ અને કરંટ લાગતા મોતને ભેટી હતી. યુવતીના મોત બાદ સ્થાનિકોએ ભારે હંગામો મચાવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો કે રોડની બાજુમાં આવેલા થાંભલામાંથી કરંટ આવતો જ હતો.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચોઃ  PM મોદીની ટીમમાં ‘લકી ક્લાસ ઓફ 1984’, ગુજરાત કેડરના રાકેશ અસ્થાન સહિત YC મોદીનો સમાવેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ અંગે તેમણે તંત્રને જાણ પણ કરી હતી પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી નહોતી કરી અને તંત્રની આ બેદરકારીના કારણે જ યુવતીનું મોત નીપજ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
g clip-path="url(#clip0_868_265)">