જુઓ વિડીયો-અજગરના ભરડામાંથી શિયાળનો આબાદ બચાવ

અજગરના ભરડામાંથી કોઈ છટકી શકતુ નથી એ વાક્ય આપે જરૂરથી સાંભળ્યુ હશે. જંગલમાં એક વાર અજગર ભરડો લે પછી તેમા ફસાયેલ પ્રાણી ગમે તે હોય બચવાની શક્યતા નહીવંત હોય છે. પરંતુ એવી કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. બસ આ કહેવાત જસાધાર રેન્જમાં એક શિયાળ માટે સાચી પડી છે. જંગલમાં જવલ્લે જ નજરોનજર […]

જુઓ વિડીયો-અજગરના ભરડામાંથી શિયાળનો આબાદ બચાવ
Follow Us:
| Updated on: Jul 31, 2020 | 11:03 AM

અજગરના ભરડામાંથી કોઈ છટકી શકતુ નથી એ વાક્ય આપે જરૂરથી સાંભળ્યુ હશે. જંગલમાં એક વાર અજગર ભરડો લે પછી તેમા ફસાયેલ પ્રાણી ગમે તે હોય બચવાની શક્યતા નહીવંત હોય છે. પરંતુ એવી કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. બસ આ કહેવાત જસાધાર રેન્જમાં એક શિયાળ માટે સાચી પડી છે. જંગલમાં જવલ્લે જ નજરોનજર જોવા મળતી ઘટનાના સાક્ષી જંગલ વિભાગના એક ગાર્ડ બન્યા છે. અને તેમણે અજગરે પોતાના ભરડામાં લીધેલા શિયાળની સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી. જીવ બચાવવા શિયાળે બહુ તરફડીયા માર્યા બાદ અજગરના ભરડામાંથી આબાદ બચાવ થયો. જુઓ વીડિયો.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">