વડોદરામાં ભેંસ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગયી, 1 કલાક બાદ ભેંસ પર કાબૂ મેળવી શકાયો, જુઓ વીડિયો

વડોદરામાં ભેંસ બેકાબૂ બનતા અફરાતફરી મચી ગયી, 1 કલાક બાદ ભેંસ પર કાબૂ મેળવી શકાયો, જુઓ વીડિયો

વડોદરાના વાઘોડીયામાં બેકાબૂ બનેલી ભેંસને કાબુ કરતા કોર્પોરેશનના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી.  1 કલાક સુધી પ્રયત્નો કર્યા પણ ભેંસ કાબૂમાં આવી નહોતી અને પછી ઈંજેક્શન આપીને તેને કાબૂ કરવાની ફરજ પડી હતી. ભેંસના બેકાબૂ થવાથી વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી ગયી હતી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

TV9 WebDesk8

|

Jul 19, 2019 | 5:11 PM

વડોદરાના વાઘોડીયામાં બેકાબૂ બનેલી ભેંસને કાબુ કરતા કોર્પોરેશનના અધિકારીઓને ભારે જહેમત ઉઠાવી પડી હતી.  1 કલાક સુધી પ્રયત્નો કર્યા પણ ભેંસ કાબૂમાં આવી નહોતી અને પછી ઈંજેક્શન આપીને તેને કાબૂ કરવાની ફરજ પડી હતી. ભેંસના બેકાબૂ થવાથી વિસ્તારના લોકોમાં અફરાતફરી મચી ગયી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો  :   વરસાદ પડે તે માટે હિન્દુ-મુસ્લિમ ધર્મના લોકોએ કરી સામૂહિક પ્રાર્થના, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati