પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થતાં ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ VIDEO

પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થતાં ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ VIDEO

પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થયો છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવતું સોનુ અને ચાંદી ઓગાળવા લઇ જવાયા બાદ 20થી 40 ટકા જ સોનુ ચાંદી પરત આવતું હતું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   જેને લઈ […]

Kunjan Shukal

| Edited By: TV9 WebDesk8

Jul 14, 2019 | 10:01 AM

પાવાગઢ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થયો છે. ભક્તો દ્વારા ચડાવવામાં આવતું સોનુ અને ચાંદી ઓગાળવા લઇ જવાયા બાદ 20થી 40 ટકા જ સોનુ ચાંદી પરત આવતું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેને લઈ મંદિરના જ એક ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં અરજી કરી છે અને હાઈકોર્ટે ચેરિટી કમિશનરને યોગ્ય પગલાં લેવા હુકમ કર્યો છે. સાથે જ જોઈન્ટ ચેરીટી કમિશનરે આપેલા રિપોર્ટને તપાસીને 2 અઠવાડિયામાં યોગ્ય નિર્ણય લેવા ચેરિટી કમિશનરને હુકમ કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: રેલવેએ ટિકીટ કેન્સલ કરવા પર વસુલવામાં આવતા ચાર્જને લઈને કરી આટલી મોટી કમાણી!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati