રાજકોટના લાપસરી ગામ નજીકની નદીમાં આવેલા ઘોડાપૂરમાં ત્રણ વ્યક્તિઓ સાથે બોલેરો કાર તણાઈ, બેને બચાવી લેવાયા, એકની શોધખોળ

રાજકોટના લાપસરી ગામ નજીકની નદીમાં આવેલા ઘોડાપૂરમાં ત્રણ વ્યક્તિઓ સાથે બોલેરો કાર તણાઈ, બેને બચાવી લેવાયા, એકની શોધખોળ

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે રાજકોટના કોઠારીયા રોડ રણુંજા મંદિરથી લાપાસર ગામે જવાના માર્ગે આવતી ખોખરદળ નદીમાં ભારે પૂર આવ્યુ હતું. લાપાસર નજીક બેઠા પુલ ઉપરથી પસાર થઈ રહેલ બોલેરો કાર, ધસમસતા પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ. બોલેરોની સાથેસાથે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ પણ તણાયા હતા. જો કે બેને બચાવી લેવાયા છે. હજુ એક લાપત્તા છે. […]

Bipin Prajapati

|

Jul 05, 2020 | 11:00 AM

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને કારણે રાજકોટના કોઠારીયા રોડ રણુંજા મંદિરથી લાપાસર ગામે જવાના માર્ગે આવતી ખોખરદળ નદીમાં ભારે પૂર આવ્યુ હતું. લાપાસર નજીક બેઠા પુલ ઉપરથી પસાર થઈ રહેલ બોલેરો કાર, ધસમસતા પૂરના પ્રવાહમાં તણાઈ ગઈ. બોલેરોની સાથેસાથે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓ પણ તણાયા હતા. જો કે બેને બચાવી લેવાયા છે. હજુ એક લાપત્તા છે. જુઓ વિડીયો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati