રાજકોટઃ ભાયાવદરના ગઢાળા ગામ નજીક મોજ નદી બની ગાંડીતૂર, ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ કાર

રાજકોટ જિલ્લાના ભાયાવદર નજીક ગઢાળા ગામ નજીક આવેલ મોજ નદી ગાંડીતુર બની. ગઢાળા ગામમાંથી પસાર થતી મોજ નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર ફસાઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કોઝવે પર પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતુ હોવાના કારણે લોકોને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, છતાં વાહન ચાલકો […]

રાજકોટઃ ભાયાવદરના ગઢાળા ગામ નજીક મોજ નદી બની ગાંડીતૂર, ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ કાર
Follow Us:
| Updated on: Sep 14, 2020 | 7:18 PM

રાજકોટ જિલ્લાના ભાયાવદર નજીક ગઢાળા ગામ નજીક આવેલ મોજ નદી ગાંડીતુર બની. ગઢાળા ગામમાંથી પસાર થતી મોજ નદીના કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહમાં એક કાર ફસાઇ હતી. સ્થાનિક લોકો દ્વારા ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. કોઝવે પર પુષ્કળ પ્રમાણમાં પાણી વહેતુ હોવાના કારણે લોકોને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે, છતાં વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત સરકારનો શાળાઓને લઈ મોટો નિર્ણય, દિવાળી સુધી બંધ રહેશે શાળાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">