રાજકોટના મવડીમાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ, કારમાં સવાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા

રાજકોટમાં આજે વરસેલા પાંચ ઈચ સુધીના વરસાદમાં શહેરમાં ચોમેર પાણી પાણી કરી નાખ્યુ હતું. રાજકોટના મવડી વિસ્તારમાં વરસાદી પૂરમાં કાર તણાઈ આવી. કારમાં સવાર લોકોને સ્થાનિકોએ ભારે જહેતમથી બહાર કાઢ્યા હતા. રાજકોટમાં પડેલા પાંચ ઈંચ વરસાદમાં કારની જેમ જ વાહનો તણાયા હોવાના દ્રશ્યો સામાન્ય થઈ ગયા હતા. જુઓ વીડિયો.   Web Stories View more Axis […]

રાજકોટના મવડીમાં ધસમસતા પાણીમાં કાર ફસાઈ, કારમાં સવાર લોકોને સ્થાનિકોએ બચાવ્યા
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 4:10 PM

રાજકોટમાં આજે વરસેલા પાંચ ઈચ સુધીના વરસાદમાં શહેરમાં ચોમેર પાણી પાણી કરી નાખ્યુ હતું. રાજકોટના મવડી વિસ્તારમાં વરસાદી પૂરમાં કાર તણાઈ આવી. કારમાં સવાર લોકોને સ્થાનિકોએ ભારે જહેતમથી બહાર કાઢ્યા હતા. રાજકોટમાં પડેલા પાંચ ઈંચ વરસાદમાં કારની જેમ જ વાહનો તણાયા હોવાના દ્રશ્યો સામાન્ય થઈ ગયા હતા. જુઓ વીડિયો.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ પણ વાંચોઃગુજરાતમાં બપોર સુધીમાં 214 તાલુકામાં વરસાદ, 50 તાલુકામાં 1થી2 ઈંચ સુધી, 30 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, હાલોલમાં 5.5 ઈંચ, રાજકોટમાં 5 ઈંચ વરસાદ નોંધાયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">