વાપીમાં GIDC ચાર રસ્તા પાસે ચાલુ કારમાં લાગી અચાનક આગ, જુઓ VIDEO

વાપી (Vapi)માં ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વાપીના GIDC ચાર રસ્તા પાસે આ ઘટના બની છે.

| Updated on: Feb 01, 2021 | 4:27 PM

વાપી (Vapi)માં ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. વાપીના GIDC ચાર રસ્તા પાસે આ ઘટના બની છે. ત્યારે રાહતની વાત છે કે ચાલુ કારમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પેટ્રોલ લીકેજ થતાં ગાડીમાં આગ લાગી હતી. ત્યારે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

 

આ પણ વાંચો: BHAVNAGAR માર્કેટિંગ યાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની લાગી લાઈન

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">