કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો વીડિયો હાલ ભારે વાયરલ થયો છે. જામકંડોરણામાં યોજાયેલા ડાયરાનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડવામાં આવ્યા. અને ત્યારબાદ રાદડિયા પર ચલણીનોટોનો વરસાદ થયો. #ViralVideo : Cabinet minister Jayesh Radadiya sitting on dhol, people showering wads of notes during a lokdayra […]

કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ
TV9 Webdesk12

|

Feb 04, 2020 | 4:04 AM

કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો વીડિયો હાલ ભારે વાયરલ થયો છે. જામકંડોરણામાં યોજાયેલા ડાયરાનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડવામાં આવ્યા. અને ત્યારબાદ રાદડિયા પર ચલણીનોટોનો વરસાદ થયો.

આ પણ વાંચોઃ RTOમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે અરજદારોને પડતી મુશ્કેલી માટે ગોઠવી આ વ્યવસ્થા

મહત્વપૂર્ણ છે કે એક સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માટે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ હાજરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati