અમદાવાદ: મહેસાણા હાઇવે પર ખાનગી બસમાં લાગી આગ, સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહીં, જુઓ VIDEO

અમદાવાદ: મહેસાણા હાઇવે પર ખાનગી બસમાં લાગી આગ, સદનસીબે ઘટનામાં કોઇ જાનહાની નહીં, જુઓ VIDEO

અમદાવાદ મહેસાણા હાઇવે પર એક ખાનગી બસમાં આગ લાગી. અમદાવાદ મહેસાણા વચ્ચે આવેલા મેવાડ ગામ પાસે આ ઘટના બની છે. જ્યાં બસમાં ડીઝલ ટેન્કમાં લીકેજ થતા આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાની થઇ નથી. આ પણ વાંચો:  પાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓ પાસે કરાવાઈ રહી છે મજૂરી, શાળામાં અભ્યાસના બદલે કચરો સાફ […]

TV9 Webdesk11

|

Jul 15, 2019 | 10:58 AM

અમદાવાદ મહેસાણા હાઇવે પર એક ખાનગી બસમાં આગ લાગી. અમદાવાદ મહેસાણા વચ્ચે આવેલા મેવાડ ગામ પાસે આ ઘટના બની છે. જ્યાં બસમાં ડીઝલ ટેન્કમાં લીકેજ થતા આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ મોટી જાનહાની થઇ નથી.

આ પણ વાંચોપાદરાની કન્યા શાળા નં-1માં વિદ્યાર્થિનીઓ પાસે કરાવાઈ રહી છે મજૂરી, શાળામાં અભ્યાસના બદલે કચરો સાફ કરે છે, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati