ગુજરાતના પ્રવાસીઓને માઉન્ટ આબુમાં અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુથી આબુ રોડ જતા વખતે અકસ્માત નડ્યો. બસમાં 25 પ્રવાસીઓ સવાર હતા. બ્રેક ફેઈલ થતાં બસ થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતમાં 1નું મોત થયું અને 5 લોકો ઘાયલ થયા છે.
આ પણ વાંચો: વડોદરામાં દારૂની ખેપ મારતો કોન્સ્ટેબલ ઝડપાયો, 2.70 લાખનો મુદ્દામાલ જપ્ત