VIDEO: સુરતમાં ફરી એક વખત BRTSએ સાઇકલ સવાર બે બાળકોને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ

સુરતના પાલનપુર જકાત નાકા પાસે અકસ્માત સર્જાયો છે. BRTS બસે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો. અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more શરીરમાં કયા વિટામિનની કમી છે […]

VIDEO: સુરતમાં ફરી એક વખત BRTSએ સાઇકલ સવાર બે બાળકોને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ
Follow Us:
| Updated on: Aug 24, 2019 | 3:12 PM

સુરતના પાલનપુર જકાત નાકા પાસે અકસ્માત સર્જાયો છે. BRTS બસે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લેતા બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો. અને રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીર પહોંચીને રાહુલ ગાંધીએ કહ્યું કે મને સરકાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું, પાછા જવા કેમ કહો છો?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અકસ્માત બાદ બસચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">