Botad : ગઢડા ગોપીનાથજી મંદિરનાં આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભસ્વામી તડીપાર કરાયા, 6 જિલ્લામાંથી હદપારનો હુકમ

Botad : છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કોઈને કોઈ વિવાદમાં આવતુ રહ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરના (Gadha Gopinathji temple ) પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની નોટિસ ફટકારી છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 02, 2021 | 1:00 PM

Botad : છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કોઈને કોઈ વિવાદમાં આવતુ રહ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરના (Gadhada Gopinathji temple ) પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને તડીપાર કરવાની નોટિસ ફટકારી છે.

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભસ્વામીને 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ આપવામાં આવી છે. કલમ 307 જેવા અલગ અલગ ગુન્હામાં મદદગારી કરવા બદલ તડીપારની નોટીસ ફટકારવામાં આવી છે.

બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલુ છે જેમાં છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કોઈ ને કોઈ વિવાદમાં આવતુ રહ્યું છે. ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી અને આચાર્ય પક્ષના ઘનશ્યામ વલ્લભ સ્વામીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 6 જિલ્લામાંથી તડીપાર કરવા માટેની નોટીસ આપવામાં આવી છે.

જેમાં 2007 અને 2018માં થયેલ 307 સહિત જાહેરનામા ભંગ અને અલગ અલગ ગુન્હાઓમાં મદદગારી કરવા બદલ બોટાદ , ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી તડીપાર માટેની નોટીસ ફટકારી છે.

તડિપાર કરેલા 6 જિલ્લામાં એસ.પી.સ્વામી ,સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી પ્રવેશ કરશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાનો હુકમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હદપારના હુકમ સામે જો વાંધો રજૂ કરવો હોય તો હુકમની તારીખ 31 મેં થી 30 દિવસમાં રાજ્ય સરકારમાં અપીલ અપીલ કરી શકશે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">