બોટાદમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં ગમગીની છવાઈ

હનુમાન પૂરી વિસ્તારમાં આવેલા મકાનમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે.

બોટાદમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં ગમગીની છવાઈ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 9:39 AM

દિવાળીના (Diwali) પર્વ પર બોટાદના પોલીસ બેડામાં ગમગીની છવાઈ છે. બોટાદ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરની મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા (Constable Suicide)  કરી છે. હનુમાન પૂરી વિસ્તારમાં આવેલા મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. મહિલાના આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે. તહેવાર સમયે મહિલા કોન્સ્ટેબલના આપઘાતથી સમગ્ર પોલીસ (Botad Police) બેડામાં ચકચાર ફેલાઈ છે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના

થોડા દિવસો અગાઉ અમદાવાદના રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ (Constable) ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભાવનાબેન ડાભી 2016માં LRD તરીકે ભરતી થયા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ગૃહકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેનએ આત્મહત્યા કરી હતી.

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">