સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ

સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. શનિવાર અને પાટોત્સવ એક સાથે જ હોવાથી ભવ્ય યોગ સર્જાયો હતો. તો આજે જ હનુમંત ચરિત્રકથાનું સમાપન પણ કરાવામાં આવશે. હરિપ્રકાશદાસજી સ્વામી ભક્તોને હનુમંત ચરિત્રકથાનું રસપાન કરાવાયું હતુ. આ સાથે શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. સાથે જ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન […]

TV9 Webdesk11

|

Oct 19, 2019 | 5:03 AM

બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો. શનિવાર અને પાટોત્સવ એક સાથે જ હોવાથી ભવ્ય યોગ સર્જાયો હતો. તો આજે જ હનુમંત ચરિત્રકથાનું સમાપન પણ કરાવામાં આવશે. હરિપ્રકાશદાસજી સ્વામી ભક્તોને હનુમંત ચરિત્રકથાનું રસપાન કરાવાયું હતુ. આ સાથે શ્રી મુખ્ય મંદિર નૂતન પ્રવેશદ્વાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. સાથે જ મંદિરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોએ આજે અગત્‍યના નિર્ણયો લેવાનું ટાળવું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=PLGoApm-8-MXzD14NO8pj9P7M1LiEqm3v8[/embedyt]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati