Dahod: સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઈ.વી.એમ. તોડવાની ઘટના આવી સામે

Dahod માંં સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઈ.વી.એમ. તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે બની છે. આ સાથે બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાની વિગત મુજબ 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 28, 2021 | 4:37 PM

Dahod માંં સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઈ.વી.એમ. તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટના ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે બની છે. આ સાથે બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાની વિગત મુજબ 2 થી 3 લોકો દ્વારા બુથ કેપ્ચરીંગ કરવાનો પ્રયાસ થયો હતો. આ ઘટનાના પગલે Dahod  જીલ્લા પોલીસ વડા રેન્જ આઈ.જી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. હાલ મતદાન બંધ કરવામાં આવ્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">