ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે

ટ્રેન ટિકિટનું બૂકિંગ શરૂ! 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ કરી શકાશે


અમદાવાદમાં લૉકડાઉન પૂર્ણ થાય તે પહેલા જ ટ્રેનની ટિકિટનું બૂકિંગ શરૂ થઈ ગયું છે. 14 એપ્રિલ મધરાતથી દોડનારી ટ્રેનોનું બૂકિંગ શરૂ કરી દેવાયું છે. રેલવે વિભાગે 15થી 30 એપ્રિલની ટ્રેનોની યાદી જાહેર કરી છે. જો લૉકડાઉન બંધ થશે તો 14 એપ્રિલ મધરાતથી ટ્રેનો દોડશે.

આ પણ વાંચો: લોકો લૉકડાઉનનું ચુસ્ત પાલન નથી કરી રહ્યા, DGPએ આપ્યા કડક કાર્યવાહીના સંકેત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati