Gujarat local body poll 2021: ભાજપે અમદાવાદના થલતેજ વોર્ડમાં 4 નવા ચહેરા મુક્યા, ભાજપનું પ્રચાર અભિયાન શરુ

Gujarat local body poll 2021:  સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન શરુ થઈ ગયું છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપે કેમ્પઈન શરૂ કર્યું છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 08, 2021 | 6:34 PM

Gujarat local body poll 2021:  સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપનું પ્રચાર અભિયાન શરુ થઈ ગયું છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપે કેમ્પઈન શરૂ કર્યું છે. નવા સીમાંકન પ્રમાણે હાલમાં AMCનો સૌથી મોટો વોર્ડ થલતેજ છે. ભાજપે થલતેજ વોર્ડમાં 4 નવા ચહેરા મુક્યા જેમાં હિતેશ બારોટ છે. ભાજપના થલતેજ વોર્ડના ઉમેદવાર હિતેશ બારોટ અમિત શાહના વિશ્વાસુ છે. સહકારી ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે હિતેશ બારોટ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">