Gandhinagar : છ મહાનગર પાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે 8 માર્ચે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક

Gandhinagar : ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આ મહાનગર પાલિકામાં  હોદ્દેદારોનીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 8 માર્ચના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે  યોજાશે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Mar 04, 2021 | 10:43 PM

Gandhinagar : ગુજરાતમાં છ મહાનગર પાલિકાની ચુંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આ મહાનગર પાલિકામાં  હોદ્દેદારોનીઓની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક 8 માર્ચના રોજ  પ્રદેશ કાર્યાલય ખાતે  યોજાશે. જેમાં પ્રદેશ પ્રમુખ આર.સી. પાટિલના અધ્યક્ષ સ્થાને મળનારી બેઠકમાં સી.એમ.રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. જેમાં અમદાવાદ, વડોદરા,સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગર પાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત અલગ અલગ સમિતિઓના ચેરમેનના નામ પર આખરી મહોર મારવામાં આવશે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati