રાજ્યમાં કોરોના વાઈરસનો હાહાકાર છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ગેરજવાબદારી સામે આવી છે. અલ્પેશ ઠાકોરે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર માસ્ક વગર જ હજારો કાર્યકર્તાઓને મળ્યા હતા અને પાલનપુર અને અમીરગઢના અનેક ગામોમાં ફર્યા હતા. મોટી સંખ્યામાં લોકો આવ્યા છતાં અલ્પેશ ઠાકોરને માસ્ક યાદ ન આવ્યું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો