ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે ખેડૂતની સાયકલ યાત્રા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં કાર્યાલયે ફરિયાદ સાંભળી આપ્યા તપાસનાં આદેશ, ટીવી નાઈન બન્યું ખેડૂતની વ્યથા માટે વાચારૂપ

ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે સાયકલ યાત્રા દ્વારા ગાંધીનગર આવેલા ખેડૂતને ન્યાય મળ્યો છે અને આ ન્યાય અપાવવામાં ટીવીનાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાની લાખોની જમીન ભૂમાફિયાઓના હાથે ગુમાવનાર ગીરસોમનાથના સુત્રાપાડાના ખેડૂતની વ્યથા ટીવીનાઇને દર્શાવી હતી જેની નોંધ લેતા મુખ્યપ્રધાન કાર્યાલયે ખેડૂતની ફરિયાદ સાંભળી હતી અને ગીરસોમનાથ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા […]

ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે ખેડૂતની સાયકલ યાત્રા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં કાર્યાલયે ફરિયાદ સાંભળી આપ્યા તપાસનાં આદેશ, ટીવી નાઈન બન્યું ખેડૂતની વ્યથા માટે વાચારૂપ
https://tv9gujarati.in/bhumafiya-na-tra…tha-maate-vaccha/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 8:57 PM

ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળીને ન્યાયની અપીલ સાથે સાયકલ યાત્રા દ્વારા ગાંધીનગર આવેલા ખેડૂતને ન્યાય મળ્યો છે અને આ ન્યાય અપાવવામાં ટીવીનાઇને મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાની લાખોની જમીન ભૂમાફિયાઓના હાથે ગુમાવનાર ગીરસોમનાથના સુત્રાપાડાના ખેડૂતની વ્યથા ટીવીનાઇને દર્શાવી હતી જેની નોંધ લેતા મુખ્યપ્રધાન કાર્યાલયે ખેડૂતની ફરિયાદ સાંભળી હતી અને ગીરસોમનાથ કલેક્ટરને સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા હતા સાથે જ એક સપ્તાહમાં રિપોર્ટ કરવા સૂચના આપી હતી. આમ ટીવીનાઇને ફરી એકવાર સામાજીક જવાબદારી અદા કરીને એક ખેડૂતને ન્યાય અપાવ્યો છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">