ભૂજની ખારવા નદીમાં કાર તણાઈ, કાર ચાલકનું મોત, NDRFની ટીમે કારચાલકને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો
કચ્છનાં ભુજમાં ભારે વરસાદ વચ્ચે વાહનો ફસાવાનાં અને તણાઈ જવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વાત છે ભુજની કે જ્યાં ભારે વરસાદનાં કારણે પાણીને પ્રવાહ વધી જતા બેધ્યાન રહેલો કાર ચાલક પાણીમાં તમાઈ ગયો હતો. ખારવા નદીમાં કાર તણાઇ જતા એનડીઆરએફની ટીમે કાર બહાર કાઢી હતી પરંતુ ત્યાર સુધીમાં કાર પાણીમાં જતી રહી હતી અને […]
કચ્છનાં ભુજમાં ભારે વરસાદ વચ્ચે વાહનો ફસાવાનાં અને તણાઈ જવાનાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વાત છે ભુજની કે જ્યાં ભારે વરસાદનાં કારણે પાણીને પ્રવાહ વધી જતા બેધ્યાન રહેલો કાર ચાલક પાણીમાં તમાઈ ગયો હતો. ખારવા નદીમાં કાર તણાઇ જતા એનડીઆરએફની ટીમે કાર બહાર કાઢી હતી પરંતુ ત્યાર સુધીમાં કાર પાણીમાં જતી રહી હતી અને કાર ચાલકની લાશ મળી આવી હતી. ઘટનાનાં પગલે લોકોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો