મધર ઇન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકે પાત્ર ભજવનાર ભીખીબેને કર્યુ મતદાન, જાણો શું કહ્યું

મહુવ તાલુકામાં મધર ઈન્ડિયા (Mother India) તરીકે ઓળખાતા ભીખીબહેન નાયકાએ આજે મતદાન કર્યું હતું. ભીખી બહેને મત અંગે લોકોને અપીલ પણ કરી હતી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 28, 2021 | 6:26 PM

મહુવા તાલુકામાં મધર ઈન્ડિયા (Mother India) તરીકે ઓળખાતા ભીખીબહેન નાયકાએ આજે મતોત્સવમાં પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો. ભીખીબહેને મધર ઈન્ડિયા ફિલ્મમાં નરગીસ દત્તના ડમી તરીકે પાત્ર ભજવ્યું હતું. ભીખી બહેને આજે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પોતાનો મત આપ્યો હતો.આ સાથે ભીખી બહેને લોકોને હંમેશા મતદાન કરવા માટે અપીલ કરી હતી.

ભીખી બહેનની ઉમંર અત્યારે 85 વર્ષની છે. ભીખી બહેન કહે છે કે જ્યારે મધર ઈન્ડિયાનું શૂટિંગ અમારા ગામની નજીકમાં ચાલતું હરું ત્યારે તેમની ઉંમર 15થી 17 વર્ષ જેટલી હતી. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન નરગીસ દાજી જતાં તેને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જેથી ફિલ્મ નિર્માતા મહેબઉબે નરગીસના ચહેરા જેવા જ ચહેરાની શોધ ચલાવી અને ગામમાંથી એવી કોઈ યુવતીને શોધવાનું કહ્યું. ત્યારે ઉમરા અને આસપાસના ગામથી ચાલીસેક છોકરીઓને પસંદ કરવામાં આવી. અને તેમાંથી આ રોલ ભજવવા માટે ભીખી બહેનની પસંદગી કરવામાં આવી.

ભીખીબહેને ધો.૬ સુધી જ અભ્યાસ કરેલો છે. અને આજે પણ કોઈની પણ મદદ વગર પોતાના ઘરનું કામ પોતે જ કરે છે.

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">